Breaking

Saturday, February 24, 2018

Best 50 Gujarati Love Shayari in Gujarati Fonts 2018-19

1. દર્દ ને પલકો પે સજયા હૈ મુજે
જીંદગી ક્યાં હૈ અહેસાસ કરાયા હૈ મુજે
જબ ભી મેરે દિલ મેં હસને કી તમ્મના જગીં
તો મેરી તકદીર ને જીભર કર રુલાયા હૈ મુજે



2. જખમ જિંદગીના કહેવા નથી હું તો મજાની વાત લઈને આવ્યો છું.

પૂનમ નો ચાંદ જોયો હશે તમે પણ હું તો અમાસની રાત જોઇને આવ્યોં છું.
કબરમાં પડેલા સબને પૂછજો જરા વારંવાર મુલાકાત લઈને આવ્યો છું.
મારવાનું તો નિશ્ચિત છે પણ હૂતો મરણ ની જાત લઈને આવ્યો છે.

3. હાસ્ય મળ્યું પણ હસી ના શક્યો ,
ગમ મળ્યું પણ રડી ના શક્યો ,
મારી કિસ્મત જ એવી કે ,
જેને મેં પ્રેમ કર્યો તેને પામી ના શક્યો


4. અમે તો ફક્ત મિત્રતા માંગી હતી, એમા પણ આના-કાની કરો છો!
તમે તો નફરત પણ એવી રીતે કરો છો, કે જાણે મહેરબાની કરો છો!



5. અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું ‘
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું ,
આ મારી શાયરી એ સંજીવની છે
ઘાયલ શાયર છુ પાળિયાને ય બેઠા કરી શકું છું

6. જીવન માં જે માંગ્યું તે મળ્યું નહિ
ને વગર માંગેલું સામે ચાલી ને આવ્યું.
માંગ્યું હતું સુખ જે દુખ બનીને આવ્યું…
કોણ કહે છે કે ઈશ્વર ના ઘરે અંધેર છે..
માંગ્યું હતું જીવન જે સરિફ મોત બનીને આવ્યું..

7. એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો
કે
એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…

8. દુ:ખી થવા કોઈ ઘરતી પર નહી આવે,
હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયંગબર નહી આવે
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે ..



9. મનના ઊંડાણ માં વર્ષો ના અંધારા,
ને બહાર ઝળહળતા સ્વપ્નો એવું પણ બને. આપણે ક્યાં પરિચિત હતાં એક બીજા થી.
વીતી જાય વર્ષો ફરી અજાણ્યા એવું પણ બને .
કોને કહ્યું નથી રહી શક્તિ જુજ્વાની .
અમે જન્મ્યાંજ સંઘર્ષો માં એવું પણ બને.
પ્રેમ કર્યો વ્હાણા વીતી ગયા .
આવે તે યાદ દરેક ક્ષને એવું પણ બને …..

10. “ISHQ” મેં….
“ISHQ” મેં ”FANNA” હોકર “DIL” “RANGILAA ”
બનતા હે ,
મગર “DAULAT KI JANG” મેં યે ”GULAM” સા હોતા
હે ,
યે ”PARMPARA” ચલી આ રહી હે ”QAYAMAT SE
QAYAMAT TAK” ,
મગર આજ ભી યે “BAAZI” મેં ”JO JITA VAHI
SIKANDAR” હોતા હે…

11. તમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે,
છે રોશની તો ય મને અંધકાર લાગે છે,
છે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે,
તમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે….



12. ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….

13. ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.
શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.
જેમ ને કદર નથી આ અનમોલ આંસુ ઓની….
એમના માટે અમને શું કામ બરબાદ કરો છો”!!!


14. શું કહું તને કઈ સમજાતું નથી,
કહેવા ચાહું છું પણ કહેવાતું નથી,
છે બસ બે કદમ દૂર તું મારા થી,
પણ એટલું ય અંતર મારાથી કપાતું નથી……

15. મારા સપનાની રાની
તમે સપનું બન્યા
મારો સાથ છોડી
તમે બેવફા બન્યા
શું ભૂલ થઇ ગઈ
અમારા પ્રેમ માં
તમે બીજાના બન્યા



16.  ઝીંદગી બડી અજીબ હોતી હૈ ,
કભી હાર તો કભી જીત હોતી હૈ ,
તમન્ના રાખો સમંદર કી ગહરાઈ કો છુને કી ,
કિનારો પે તો બસ ઝીંદગી કી સુરુઆત હોતી હૈ …

17. મનમા ઉભા કર્યા છે કેટલાક સવાલ,
કેવી રીતે જણાવુ મારો હાલ,
એમને કર્યો છે મને બેહાલ,
અને પૂછે છે કેવા છે તમારા હાલ.”

18. કહ્યું ના હતું મેઈન તેમને એમ કે આવજે આવજે …
તો તેમને મને કેમ કહ્યું કે મને ભૂલી જાજે???
મારે તો મળવું હતું તેમને આજે જ સાંજે …
પણ એમણે મને સવાલ કર્યો કે મળવું છે શા કાજે?
ને મારું હૃદય ટુટી ગયું વિના અવાજે,
ભૂલી ગયો હું મારે મળવું હતું શા કાજે …
ને હું પાછો ફર્યો … ને હવે મારા નયન માં આંસુઓ ના મેહ છે ગાજે 

19. કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ હસીને દર્દ છુપાવે છે
કેવી કરામત છે કુદરત ની
જીવતો માનસ ડૂબે છે ને
લાશ તરીને બતાવે છે….


20. દિલ કી ગલિયો મેં કભી કોઈ ગમ ના હો,
હમારી એ દોસ્તી કભી કમ ના હો,
દુઆ કરતે હૈ કી તુમ સદા ખુસ રહો,
ક્યાં પતા અગર હમ કલ હો ના હો.

21. સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે

22. Malta Rehu a Zindgi ni Reet che.
Mali ne Chhuta PadaU a Samay ni Reet che,
Chhuta Padi ne MalU a Takdir ni Reet Che
Pan Koe Koe Reete tane Yad Karata rehU a maree Reet che.

23. Antar Thi yad krnarne ak var mali Lejo
Hayati nahi hoy tyare Yad karine Su karso ?
Het ni Bharati Aavine chali jse …..
Pachi Kinare Chipala Vinine Su karso .

24. કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

25. le aa mari jaat odhadu tane;
sayba shi rite santadu tane,
tu aakh ma rahe ke dil ma;
kyay nicho nahi padu tane,
tu ghar sudhi aavava ni zid na kar;
ghar nathi nahitar na padu tane ?

26. mane a joi hasvu hajaro var aave che ,
prabhu tara banavela aaje tane banave che.



27. DIL KARE NE EVO AKSMAT THAY
HU CHAHU TANE NE TARIJ MULAKAT THAY
HU CHAHU SADA TANE
TU PAN CHAHE SADA MANE
TAMARA DIL MA PAN AMARU KAINK STHAN THAY
MARA JIVAN NI BAS EKJ TAMMNA CHE KE TAME HO MARI
NAJAR NI SAME NE MARA PRAN JAY..

28. Koi Malyu Chaand Ni Chaandni Bani.
To Koi Malyu Mahelo Ni Kahani Bani.
Pan Jene Vasavya Hata Aankho Maa,
Tej Vahi Gaya Paani Bani.

29. Vishwas na bhitar ma prem hoy6
Mano to aa badha Naseeb na khel hoy 6
Baki lakho aankho joya pachi pan,
Koi 1 nazar matej man bechen hoy 6e

30. tara prem ma etlo vishwas kem che
Tara vichar etla sundar kem che
Duniya kahe se Pyar nu dukh to mithu hoy che
To aankh na aansu khara kem che..

31. Vishwas na bhitar ma prem hoy6
Mano to aa badha Naseeb na khel hoy 6
Baki lakho aankho joya pachi pan,
Koi 1 nazar matej man bechen hoy 6e

32. Prem kare ene jagat maaf nathi kartu,
Koi eni sathe insaf nathi kartu,
Loko prem ne paap kahe to 6e,
Pn kon evu 6e je aa paap nathi kartu

33. Jindgi ni shu parixa karvi.?
Ahi sawalo na kya jawabo hoy6,
Laaganio pn vahi jata aansuo pase,
Jawabo kya hoy 6.




34. Kyak Besine Mari Rah Joti Hse,
Mara Prem Ne Te Yad Krti Hse,
Aavi Jta Hse Ansu Teni Ankh Ma,
Hve ead Mo
Rah joto rahyo hu temni jindgi na chhella stop par,
Kyarek varsad ni bund aavi jay chhella mod par,
Ane te alvida pan na kahi shaki aavine “” DIU “” na staion par

35. Mane Loko Kahe Chhe..Ke Maari Shu Dasha Chhe…
Hu Kahau Chhu..Ke Prem Ma Padavaani Aa Saza Chhe…
Vikharayela Vaal…Aankho Hase Chhe Ke Rade Che…
Kasoor Be-wafai No Nathi..Mohabbat Ni Aa Mazaa Chhe

36. Vat Rakhi Dil Ma Vat Kahi N Sakya
Yaad Karya Emne Ne Swash Lai Na Sakya
Koike Puchyu Aa Dil Ne Ke Te Prit Kari Kone
Janva 6ta Pan Naam Emnu Ame Lai N Sakya
MARO JIV TAARA MAA PORVAYLO CHE..

37. Dariyo jem suno che moja vagar..
prem ma maja na aave saza vagar..
dawa ni koi kimmat nathi ilaz vagar..
etle j toh aaj sudhi koi jivyu nathi ek-bija vagar.

38. Prem aapvo ae faraj che..
prem pamvo ae kala che..
tame jene prem karo cho teni saathe hovu ae naseeb che..
pan tamne je prem kare che teni saathe hovu ae zindagi che..

39. હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું…

40. કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે

41. Guajarti hovu gaurav ni vatt chhe,
Gujarat ni vaat karvi ae Pan gaurav ni vaat chhe,
Sadio viti gayi parantu hriday thi Gujarati hovu ae mahek ni vatt chhe….

42. અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયાતારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયાશું કરિશ્મા છે
તમારી આ દોસ્તી નો જુઓઆજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

43.હવે આપ મારા માટે દુવા કરજો,
જો હોય આ દર્દ નો ઉપચાર તો દવા કરજો,
લો આવ્યો હું આજે સામે તમારી,
સમય જોઈ ફરિયાદ કરજો….

44. Savar vagar ni ek raat mangu chu,
Tara Sneh no varsaad mangu chu,
Na hoi anth jeno pralay sudhi,
Bas evi ek mulakat mangu chu.

45. કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું નાટક હતું
મઝાનું ને પડદો પડી ગયો

46.  વ્યથા ની લાગણી ના કદી સીમાડા નથી હોતા ,
અને દિલ પકવના કદી નીભાડા નથી હોતા ,
જો હજુય સમજ ના પડતી હોય તો નિરાશ થઇ ને કેહવું પડે છે કે ,
જ્યાં દિલ સળગે છે ત્યાં કદી ધુમાડા નથી હોતા….

47. જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

48. chu diwano tara pyar no,
pan kya samje chey aa jamano,
karu chu prem tane anhad.
pan jo ne irsha kare chhey aa jamano.

49. man nu chein koi ne didhu chhe,
be chein jate me j lidhi chhe.
hriday ma sanchvi ne rakhi chhe,
chheli savas sidhi rakhvano vichar chhe.

50. chont lagi hriday ma to pn dua deti rahi,
tu rahe khush ej khuda pase mangti rahi.
bhuli jau tane man ma vichar karti rahi,
tari yaad etli gaheri bani gayi ki mara bas ma na rahi.

1 comment:

Shivani said...

Best Shayari Collection ,, Thank you Admin