આંસુ ત્યારે નથી આવતા
જયારે તમે કોઈને ખોઈ બેસો છો.
પણ આંસુ ત્યારે આવે છે,
જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા ...
Great Collection Of Gujarati Shayari Sms
હેસીયત ની બુલંદી નુ ગુમાન કયા
સુધી??
અહી તો સુરજ જેવો સુરજ પણ રોજ
આથમે છે...!!!!
Unique Gujarati Shayari SMS For Whats App
તાગ મેળવ્યા વગર
મેં છલાંગ લગાવી
અંતે તો ડૂબવાનું નક્કી જ હતું...!
Whats App Shayari For Gujarati SMS.
અમે ખુદ પર આ અભિમાન નથી કરતા
કોઈને પ્રેમ કરવા માટે મજબૂર નથી કરતા
પણ જ્યારે વસાવી લઈએ છીએ દિલમાં એકવાર કોઈને
તો મરતા સુધી તેને દિલમાંથી ક્યારેય દૂર નથી કરતા.
New Sms Shayari In Gujarati
''તું તારો તો થઈને જીવ,આ જીવનમાં..
.. બાકી તો લોકો વહેંચી જ લેશે તને
સબંધોમાં....''
જીવન માં એક સારી જીત મળે તો ઘણું,
માંગ્યા વિના જ તારી પ્રિત મળે તો ઘણું,
ઘણા રસ્તા પડે છે આ મોડ પર,
સાવ અચાનક જ મને તારી રાહ મળે તો ઘણું.!
Gujarati Shayari, Gujarati Love Shayari
જિંદગી ની મજા લેતા શીખો,
સમય તો તમારી મજાક કરતો જ રહેશે !!
Gujarati Friendship Sms
બે કિનારા નહિ મળે કહીને બધા
બેસીરહ્યાં,
કોઈ પણ કહેતું નથી કે ચાલ, સેતુ બાંધીએ..
Gujarati Love Sms Collection
અડું તો ગુસ્સે થાય ને ના અડું તો ઈશારા
થાય છે,
એક છોકરીએ
ઉભી કરેલી મૂંઝવણને એમાં દિવાનો
મૂંઝાય છે !
Have A મૂંજાયેલી સવાર...!
બોલતા હતા ઘણું બધું , જ્યારે કંઇ જ ભાન
નહોતું...
પણ ભાન થયું થોડું-ઘણું , અને બોલતી જ
બંધ થઇ ગઇ...!
કસમ ખુદા ની જ્યારે મારા ગળે તુ લાગે..
મજાલ શું આ ઉનાળા ની કે મને " લૂ "
લાગે...!
તારી આંખો ની પાંપણ નો ઢાળ કેવો
અશ્રુ થી ભિંજાઇ ને સરકી જાઉં એવો
જે દી થી દીઠી તને, રાતે આંખ મીચાય
નહિ,
વિશ્વાસ ના હોય તો, લે આ ઊંઘની
ગોળી જો !
અડું તો ગુસ્સે થાય ને ના અડું તો ઈશારા
થાય છે,
એક છોકરીએ
ઉભી કરેલી મૂંઝવણને એમાં દિવાનો
મૂંઝાય છે
જેટલા આપું જવાબો જાતને,
એટલાં સામે સવાલો થાય છે.
No comments:
Post a Comment