Gujrati bewfai shayari
હવે ના કોઈ અરમાન જીંદગીમાં હશે
આ જિંદગીની દરેક પલ તમારી યાદમાં જશે
નિ:શબ્દ પ્રેમ પાંગરતા સમય નથી જતો
વરસોના કાટથી પ્રેમ કરમાઈ નથી જતો
Gujrati Yaad Shayari
કોઈની રાહ જોવી એ અઘરું છે,
કોઈને ભૂલી જવું એ એનાથી પણ વધારે અઘરું છે,
પણ સૌથી વધારે અઘરું એ નક્કી કરવું,
કે એની રાહ જોવી કે ભૂલી જવું..???
ગુમાવાનું જીવન માં ઘણું હોય છે,
પણ પામવાનું માપસર નું હોય છે.
“ખોવાયું” છે તેનો અફસોસ કદી નાં કરતા,
જે નાં ખોવાય એજ “આપણું” પોતાનું હોય છે
Gujrati Naseeb Shayari
નસીબ ના લેખ પત્થર થયા,
જહાજ ને કિનારા ના મળ્યા.
નીશ દિન સુખ દુખ સાથે રહ્યા ,
છતાં શું કામ વિખુટા પડ્યા?
Gujrati Gam Ni Shayari
“નજર થી નજર મળવામાં એક સેકંડ લાગે છે,
એક મીનીટમાં કોઈ ગમવા લાગે છે.
એક કલાકમાં કોઈનાથી પ્રેમ થઈ જાય છે,
તો પછી એને ભૂલવામાં આખી જિંદગી કેમ વીતી જાય છે?”
Gujrati broken heart shayari
હવે ના કોઈ અરમાન જીંદગીમાં હશે
આ જિંદગીની દરેક પલ તમારી યાદમાં જશે
નિ:શબ્દ પ્રેમ પાંગરતા સમય નથી જતો
વરસોના કાટથી પ્રેમ કરમાઈ નથી જતો
Gujrati Yaad Shayari
કોઈની રાહ જોવી એ અઘરું છે,
કોઈને ભૂલી જવું એ એનાથી પણ વધારે અઘરું છે,
પણ સૌથી વધારે અઘરું એ નક્કી કરવું,
કે એની રાહ જોવી કે ભૂલી જવું..???
ગુમાવાનું જીવન માં ઘણું હોય છે,
પણ પામવાનું માપસર નું હોય છે.
“ખોવાયું” છે તેનો અફસોસ કદી નાં કરતા,
જે નાં ખોવાય એજ “આપણું” પોતાનું હોય છે
Gujrati Naseeb Shayari
નસીબ ના લેખ પત્થર થયા,
જહાજ ને કિનારા ના મળ્યા.
નીશ દિન સુખ દુખ સાથે રહ્યા ,
છતાં શું કામ વિખુટા પડ્યા?
Gujrati Gam Ni Shayari
“નજર થી નજર મળવામાં એક સેકંડ લાગે છે,
એક મીનીટમાં કોઈ ગમવા લાગે છે.
એક કલાકમાં કોઈનાથી પ્રેમ થઈ જાય છે,
તો પછી એને ભૂલવામાં આખી જિંદગી કેમ વીતી જાય છે?”
Gujrati broken heart shayari
” એક હતો અફસોસ દિલમાં તેનો આજે અંત આવી ગયો,
કોઈને પૂછવું હતું પ્રેમથી તેનોઆજે અંત આવી ગયો.
ના રહી હવે કોઈ નવી આશ,
હવે બધી આશાઓનો અંત આવી ગયો.
સતત વિચારતો હું દિન- રાત,
હવે એ વિચારોનો અંત આવી ગયો.
બધી વાતો મારી નિરર્થક નીવડી,
હવે એ વાતોનો અંત આવી ગયો.
ના જોશો તમે આમ નફરત થી,
હવે મારી દ્રષ્ટિ નો અંત આવી ગયો.
દિલમાં હતા ઘણા અરમાનો,
આજે એ અરમાનોનો અંત આવી ગયો.
તમારી અને મારી ઘણી મિત્રતા હતી,
આજે તે મિત્રતા નો અંત આવી ગયો.
ના બચી શક્યો હું તમારી ઘાયલ નજર થી,
આજે તે નજરનો અંત આવી ગયો.
બસ હવે તો નફરત કરવાનું છોડો, કેટલી નફરત કરશો?
મારા જીવનનો અંત આવી ગયો.
કરી હતી શરૂઆત એક નાનકડા મજાક થી,
એ મજાક દર્દ બની જશે એવી કોણે ખબર હતી?
કરી હતી અમે મન ભરીને વાતો, એ વાતો,
દિલનું દર્દ બની જશે એવી કોણે ખબર હતી?
જેને જોતા હતા પ્રેમની નજરે, એ પ્રેમ
નફરત બની જશે એવી કોણે ખબર હતી?
તમે અમને ભૂલ્યા ભૂલથી જ એ ભૂલમાં જ,
ભૂલાવી દેશો એવી કોણે ખબર હતી?
અમે જેને જોતા હતા માત્ર શોખ ખાતર
એ શોખ પ્રેમ બની જશે એવી કોણે ખબર હતી?
રડશે બધા મારા મૃત્યુ પછી એમના આંસુ પણ ખોટા હશે,
એવી કોણે ખબર હતી?”
લાગેલા ઘાવ ના ઝખમો તો ભરાઇ ગયા
પણ એની નીશાની છોડી ગયા…
તુ તો છોડી ને જતી રહી મને
પણ તારી યાદો મોત સુઘી દોરી ગઈ મને….
મૌનમાં પણ ઘણી વાત થઇ શકે છેં.
દરેક પગલે નવી શરૂઆત થઇ શકે .
ભૌગોલિક અંતર ક્યાં નડે સંબંધો ને
બસ આંખ મિચો ને મુલાકાત થઇ શકે
વો જો કોઈ અપના સા થા મુજે તન્હા છોડ ગયા
ખુદ ના રુક સકે તો અપની યાદે છોડ ગયા
ગમ તો નહી પર દુખ ઇસ બાત કા હે
આંખો સે કિયે વાદા હોઠોં સે તોડ ગયા
કોઈને પ્રેમ કરો તો તળપાવશો નહિ,
પ્રેમ માં તળપો તો રડશો નહિ.
અને જો રડો તો કોઈને કહેશો નહિ,
પણ જો કહો તો આટલું જરૂર કહેજો…કે પ્રેમ કદી કરશો નહિ
તારા હૃદય માં રહેતા ના આવડ્યું,
હું છું સાવ સીધો, પ્રેમ કરતા ના આવડ્યું.
ફરી ગઈ તારી આંખો જેમ મને જોઇને,
મને કેમ એ રીતે ફરતા ના આવડ્યું?
નજર ચાહતી હૈ દીદાર કરના
દિલ ચાહતા હૈ ઉન્હેં પ્યાર કરના
કયા સુના ઉ દિલ કા આલમ
નશીબ મેં લિખા થા ઉનકા ઇન્તઝાર કરના
બડી આશાની સે દિલ લગાયે જાતે હૈ
પર બડી મુશ્કિલ સે વાદેં નિભાયે જાતે હૈ
લે જતી હૈ મોહોબત ઉન રહો પર …..
જહાં પેં દિલ જલાયે જાતે હૈ
દિલ દિયા પ્યાર કી હદ થી,
મોહબ્બત કી ઐતબાર કી હદ થી,
માર ગયે હમ ફિર ભી ખુલી રહી આંખે,
એ સનમ વો તેરે ઇન્તેઝાર કી હદ થી.
યાદ આવે છે વીતેલા દિવસો,
આંખમાં આંસુઓ લાવે છે વીતેલા દિવસો.
આ હજુ હમણા સુધી અહિયાં હતા,
હાથતાળી દઈ ગયા વીતેલા દિવસો.
હૈયું મારું વલવલે એ દિવસોની યાદમાં,
પાછા વળો પાછા વળો મારા વીતેલા દિવસો.
દારુણ દાવાનળ પ્રજળી રહ્યો ચારે તરફ,
ટાઢ્પ તમારી લઈને આવો વીતેલા દિવસો.
નહિ માને ધનસુખ! એ પાછા નહિ વળે
સુખ સઘળું લઇ ગયા વીતેલા દિવસો.
ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આંસુ ની ધાર માં વહી ગયો.
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મેં,
જયારે એને બીજો જીવનશાથી મળી ગયો.
બીલકુલ ન હતો ગમ તૂટવાનો હૃદય માં,
બધું જ હું ચૂપચાપ સહી ગયો.
સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉં છું એને,
બાકી તો જીવતો જ સાગર માં ડૂબી ગયો.
મિત્રો ના સાથ માં હસી લઉં છું જરાક હું,
નહીતર મારું દર્દ તો હું ચૂપચાપ જ પી ગયો.
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને,
કારણ કે મારો પહેલો પ્રેમ અધુરો જ રહી ગયો.
એક સચ્ચાઈ છે જેને હું સહી સકતો નથી,
ખુબ સીધી વાત છે પણ હું કહી સકતો નથી.
ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા…. હું રહી શકતો નથી.
હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ સકતો નથી.
એક મજબૂરી છે જેનું નામ શાયદ પ્રેમ છે,
ત્યાગી પણ શકતો નથી અને અપનાવી પણ શકતો નથી.
પ્રેમ રોગ એવો જેનું કોઈ નિવારણ નથી;
લાગણી છે એક જેનું કોઈ બંધારણ નથી.
દર્દ દિલમાં વસાવ્યું છે એક મનગમતું;
દરદ-એ-દિલનું દોસ્ત, કોઈ મારણ નથી.
આંખ ક્યારેક છલકાય છે અમસ્તી દોસ્ત;
બાકી આમ તો રડવાનું કોઈ કારણ નથી.
યાદ કરતો રહું હું તો એમને નિશદિન;
દોસ્ત, જેને મારું જરા ય સંભારણ નથી.
ક્યારેક તો પાંગરશે પ્યાર એને મારા માટે;
દિલ છે એનું, કોઈ અફાટ કોરું રણ નથી.
બુકાની બાંધીને મળ્યા રાખે સૌ જાણીતા;
તારા આ શહેરમાં કોઈ અજાણ્યું જણ નથી.
બંધ મૂઠ્ઠીએ આવ્યો હતો હું આ જગતમાં;
ખાલી હાથે જઈશ, મારે કોઈ ભારણ નથી.
ક્યાં સુધી લખતો રહેશે નટવર તું નાહક?
સમાય શબ્દોમાં એવું જિંદગીનું તારણ નથી.
જબ ચાહા યાદ કીયા! જબ ચાહા ભુલા દીયા!
જબ ચાહા હસા દીયા! જબ ચાહા રૂલા દીયા!
દિલ કો મેરા ખીલોના સમજકે ખુબ ખેલા ઓર તોડ દીયા.
કોણ જાણે એ વાતમાં શું હતું?
વીતી ગયેલી રાતમાં શું હતું?
વાત માંડીને મારે કહેવું હતું,
કે વાતની શરૂઆતમાં શું હતું.
…
મારા પ્રેમને ના સરખાવો સૌથી,
શું કહું એના તફાવતમાં શું હતું.
માંગેલું વર આપી પણ દે પ્રભુ,
કહો તમારી ઇબાદતમાં શું હતું?
નહિ બાદ કરી શકો મને શાયદ,
તમારા હર ખયાલતમાં શું હતું?
આજસુધી જે તમે કહ્યાં નથી,
ભેદ એ જઝબાતમાં શું હતું?
નસીબ વાળાઓ ના આ બજાર માં, ખુદ ની કિંમત બે પૈસા ની ગણાઈ..
દુખ વેચતા હતા જ્યાં, ત્યાં ઉભા રહ્યા;
તો મોલ ભાવ ના આ સૌદા કેટલા સસ્તા લાગ્યા….
કલમ હાથ માં લીધી ત્યાં આવ્યું આંસુ આવ્યું એક આંખ આગળ
આંસુ ની ઝાંખપ માં લખીએ કેમ કરીને અમે કાગળ..
એમની યાદ માં સપના જોતા જોતા આ હ્રદય થાકી ગયું છે
મારા દરેક સપના પથ્થર ની જેમ સખત બની ગયા છે
કાચ જેવા હોત તો તૂટવાનું નું દુખ ના હોત
પરંતુ એતો પથ્થર જેવા બની ને પણ તુટવા લાગ્યા છે
પ્રેમની રસમો ને નિભાવવી આસન નથી,
કોઈ ની કસમો પર ચાલવું આસન નથી,
શોધી દીધું અમે પ્રેમ કરવાનું,
કારણકે પોતાના પ્યારને બીજા ની સાથે જોવાનું આસન નથી…
ધીરજ ધરી પણ ફળ સારા ન મળ્યા
કહેવું હતું પણ શબ્દો ના સથવારા ન મળ્યા
કદર કરતા રહ્યા આખી જિંદગી બીજાની
પણ અફસોસ અમારી કદર કરનારા કોઈ ના મળ્યા
No comments:
Post a Comment